Connect Gujarat

You Searched For "highcourt"

અમદાવાદ: 2008ના સિરિયલ બ્લાસ્ટ મામલો, ફાંસીની સજા પામેલા 30 દોષિતોએ સજાને પડકારી

3 Sep 2022 8:57 AM GMT
સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ હુમલાને અંજામ આપવા બદલ 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી

ખાડાઓને કારણે થતા અકસ્માતો માટે DM જવાબદાર હશે : હાઈકોર્ટે

21 Aug 2022 3:45 AM GMT
કેરળ હાઈકોર્ટે કહ્યું કે ખાડાઓને કારણે થતા દરેક માર્ગ અકસ્માત માટે જિલ્લા કલેક્ટર (DM) જવાબદાર રહેશે.

બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ મામલો, ચાર ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવા હાઇકોર્ટનો ઇનકાર

4 Aug 2022 9:29 AM GMT
લઠ્ઠાકાંડમાં એમોસ કંપની આરોપી ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે

હેલ્મેટના કાયદાને લઈને હાઈકોર્ટ કાઢી સરકારની ઝાટકણી,જાણો પછી શું થયું..?

24 March 2022 9:53 AM GMT
રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના લઈને પોલીસે 15 દિવસની ડ્રાઈવ રાખી છે. અને લોકો વધુને વધુ હેલ્મેટ પહેરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

અમદાવાદ : શૌચાલય એક પણ રૂપિયાની ફાળવી દેવાયા ચારના , જુઓ શું છે આખું કૌભાંડ

20 Feb 2022 1:03 PM GMT
જાહેરમાં શૌચક્રિયા રોકવા માટે સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે અબજો રૂપિયાની ફાળવણી કરી છે

અક્ષરધામ કેસની જેમ ફાંસી રદ કરાવીશું, જમીયત ઉલમાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું

19 Feb 2022 6:17 AM GMT
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે.

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટનો હીરક મહોત્સવ, સ્મરણિકાનું કરાયું વિમોચન

19 Sep 2021 10:37 AM GMT
ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીના માર્ગદર્શનમાં સ્મરણિકાનું સંપાદન કરાયું છે.

સુરત: ખાનગી શાળાઓની ફી બાબતે ઉઘાડી લૂંટ મામલે વાલીઓએ ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર,જુઓ શું છે મામલો

10 Feb 2021 2:59 PM GMT
સુરતની ખાનગી શાળાઓ દ્વારા ટ્યુશન ફીના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આરોપ સાથે આજ રોજ ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર...

સલમાન ખાનને હાજરીમાં છૂટ ન મળવાનો ડર, રાજસ્થાન HC પાસે વર્ચુઅલ હાજરીની કરી માંગ

4 Feb 2021 4:35 PM GMT
કાંકણી કાળા હરણ શિકાર કેસમાં સરકાર અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની અપીલ પર સુનાવણી ચાલી રહી છે. આને કારણે નીચલી અદાલતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ...

અમદાવાદ : ફી અંગે રાજય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે : હાઇકોર્ટ

18 Sep 2020 1:55 PM GMT
કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી...

એસ.જયશંકર અને જુગલજીની રાજ્યસભાની જીતને હાઈકોર્ટે મારી મહોર, ત્રણ ઈલેક્શન પિટીશન ફગાવી

4 Feb 2020 7:40 AM GMT
આજે ગુજરાત હાઈકોર્ટમાં વિદેશ રાજ્યમંત્રી એસ.જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની રાજ્યસભા જીતને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. રાજ્યસભા ચૂંટણીમાં...