Featured અમદાવાદ: રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો,હવે 28 ટકા મળશે Sep 7, 2021 1 min read થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી