દેશકિશ્તવાડમાં ચંડીના મંદિરના મચેલ યાત્રા માર્ગ પર વાદળ ફાટતા ભારે તબાહી મચી,60 મૃતદેહો મળી આવતા અરેરાટી વ્યાપી જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી હતી. બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યું જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. By Connect Gujarat Desk 15 Aug 2025 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની ઐતિહાસિક બેઠક: શું છે એજન્ડામાં અને ભારત માટે શું જોખમ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં વ્લાદિમીર પુતિનને મળશે, જેમાં એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન થશે જે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે By Connect Gujarat Desk 15 Aug 2025 16:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશશું છે સુદર્શન ચક્ર મિશન, જેની વડાપ્રધાને લાલ કિલા પરથી જાહેરાત કરી સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પીએમ મોદીએ સુદર્શન ચક્ર મિશન માટેની યોજનાઓની જાહેરાત કરી, જે ભારતના આકાશને હવાઈ જોખમોથી બચાવવા માટે એક દાયકા લાંબી યોજના છે. By Connect Gujarat Desk 15 Aug 2025 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બ્લોગBlog by : Nirav Panchal - દેશભક્તિની ભાવના દરેકના હૃદયમાં જાગશે ત્યારે દેશ વિશ્વગુરુ બનશે! ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે. By Connect Gujarat Desk 14 Aug 2025 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશLoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી By Connect Gujarat Desk 13 Aug 2025 17:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશહવામાન વિભાગની આગાહી મુજબ ઓરિસ્સામાં પડશે ભારે વરસાદ; IMD એ ઓરેન્જ એલર્ટ જારી કર્યું ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે By Connect Gujarat Desk 13 Aug 2025 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બ્લોગBlog By : બીજી મા સિનેમા : ઋષિ દવે- ઉદેપુર ફાઈલ્સ : હિંદુ- મુસ્લિમ એકતાની મશાલને બુઝાવનારા સામે લાલબત્તી સિનેમાજગતમાં આવું પહેલીવાર બન્યું હશે. છેલ્લા 100 દિવસથી જે કેસની તારીખ પડે છે જેનો નિવેડો આવે એની કનૈયાલાલનો પરિવાર કાગડોળે રાહત જોઈ રહ્યા છે, By Connect Gujarat Desk 11 Aug 2025 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સુધારા સાથેનું નવું ઇન્કમ ટેક્સ બિલ કર્યું રજૂ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ છે. જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા લેશે. ગત સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ લોકસભા સ્થગિત થઇ ગઇ હતી. By Connect Gujarat Desk 11 Aug 2025 16:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગધેડા છે? યુપી અને બિહાર છે ટોપ-૫ માં ગધેડા સામાન્ય રીતે મૂર્ખ પ્રાણીઓ માનવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ નથી. ગધેડા આપણી આસપાસ જોવા મળતા ઘણા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે. By Connect Gujarat Desk 10 Aug 2025 15:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરાખડીઓથી ભરેલ કાંડા, બાળકો સાથે મજા... જુઓ પીએમ મોદીએ રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવ્યો આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ પરથી પણ હૃદયને ખુશ કરતી કેટલીક તસવીરો સામે આવી છે. By Connect Gujarat Desk 09 Aug 2025 13:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ વકર્યો, ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે. By Connect Gujarat Desk 08 Aug 2025 14:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાટ્રમ્પના ટેરિફ પગલાં વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ગુરુવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મોસ્કોમાં રહેલા ડોવલે તારીખોનો ઉલ્લેખ કર્યો નથી, By Connect Gujarat Desk 07 Aug 2025 17:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારત પર 50% ટેરિફ લગાવ્યા બાદ પણ સંતુષ્ટ નથી ટ્રમ્પ, લાદશે ઘણા ગૌણ પ્રતિબંધો ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. By Connect Gujarat Desk 07 Aug 2025 15:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાગલવાન અથડામણ પછી PM મોદીની પહેલી ચીન મુલાકાત, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ પીએમ મોદીની છેલ્લી ચીનની મુલાકાત 2019 માં હતી. પરંતુ તેઓ ઓક્ટોબર 2024 માં કાઝાનમાં BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. By Connect Gujarat Desk 06 Aug 2025 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઅમદાવાદના યુવાનને સેલ્ફીની ઘેલછા ભારે પડી, માઉન્ટ આબુમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા મોત અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 02 Aug 2025 12:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસભારત અમેરિકા માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલશે નહીં, સરકારનું ધ્યાન ચાર ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર પર વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ પદના સૂત્રોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત અમેરિકા માટે તેનું કૃષિ, ડેરી ક્ષેત્ર ખોલશે નહીં અને અમેરિકન નિકાસ માટે આ માલ પર ડ્યુટી રાહત આપી શકાતી નથી. By Connect Gujarat Desk 02 Aug 2025 09:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર ચાલુ, સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો જમ્મુના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન, જિલ્લાના અખાલ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકવાદીને ઠાર માર્યો. By Connect Gujarat Desk 02 Aug 2025 09:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીભારતમાં નોઈઝના નવા ઓપન-ઈયર ઈયરબડ્સ લોન્ચ થયા, જાણો કિંમત નોઈઝે ભારતમાં તેના બીજા પેઢીના ઓપન-ઈયર ઈયરબડ્સ એર ક્લિપ્સ 2 લોન્ચ કર્યા છે. આ નવું ઓપન-વેરેબલ સ્ટીરિયો (OWS) ડિવાઇસ ઘણા મોટા અપગ્રેડ સાથે આવે છે, By Connect Gujarat Desk 30 Jul 2025 13:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn