🔴 Breaking
અંકલેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી, રામકુંડ અને ભડકોદ્રા ખાતે દીવડા પ્રગટાવાયાસુરત : ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, દુર્લભ 18 સ્ટાર કાચબા સાથે 2 શખ્સોની અટકાયત…અંકલેશ્વર-હાંસોટ પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, વતાવરણમાં ઠંડકઅંકલેશ્વર: GIDCની આમકુંજ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આરતી યોજાઈ, મહાનુભાવોએ લીધો લાભરાશિ ભવિષ્ય 18 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપભરૂચ: PM  મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજનઅંકલેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી, રામકુંડ અને ભડકોદ્રા ખાતે દીવડા પ્રગટાવાયાસુરત : ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, દુર્લભ 18 સ્ટાર કાચબા સાથે 2 શખ્સોની અટકાયત…અંકલેશ્વર-હાંસોટ પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, વતાવરણમાં ઠંડકઅંકલેશ્વર: GIDCની આમકુંજ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આરતી યોજાઈ, મહાનુભાવોએ લીધો લાભરાશિ ભવિષ્ય 18 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપભરૂચ: PM  મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન

Tag: <span>indian national congress</span>

ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ…

Oct 17, 2022 1 min read

સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ લીધો અંતિમ નિર્ણય, વાંચો ક્યારે કરશે જાહેરાત..!

Sep 9, 2022 1 min read

રાહુલ ગાંધી શરૂઆતથી જ અધ્યક્ષ બનવા માટે ઉત્સુક નથી. રાહુલ બિન-ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર અડગ છે.

યુપીમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન ન કરી શકી, પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ‘હાથ’ નબળા પડ્યા

Mar 10, 2022 1 min read

કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓ માટે અનેક નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવશે પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો

ભરૂચ: સરદાર પટેલ જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

Oct 31, 2021 1 min read

પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ

દિલ્હી : ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક પૂર્ણ, નવા પ્રદેશ પ્રમુખ અંગે અવઢવ…

Oct 22, 2021 1 min read

રાજ્યમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ માટેની બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી રાજ્યના તમામ મોટા નેતાઓ…

ઉત્તરપ્રદેશ: કોંગ્રેસનો મોટો દાવ,વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપવાની પ્રિયંકા ગાંધીની જાહેરાત

Oct 19, 2021 1 min read

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસે માસ્ટર પ્લાન તેયાર કર્યો છે. કોંગ્રેસ દ્વારા 40 ટકા ટિકટો મહિલાઓને આપવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને મળી શકે છે મોટી જવાબદારી !

Oct 17, 2021 1 min read

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને

રાજસ્થાન કોંગ્રેસના કદાવર નેતા રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણુંક…

Oct 8, 2021 1 min read

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં નબળી કોંગ્રેસમાં સંજીવની ફૂંકવા રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાત…

રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ થયું ફરી રિસ્ટોર; ટ્વિટરે સપ્તાહ પહેલા બ્લોક કર્યું હતું

Aug 14, 2021 1 min read

રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે ટ્વીટર એકાઉન્ટ બંધ કર્યું હતું