અંકલેશ્વર : રૂ. 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમની પોલીસે કરી અટકાયત, વધુ તપાસ શરૂ…
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.