ગુજરાત ભરૂચ : ભારત સરકાર દ્વારા પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત કરાયો Jul 16, 2021 1 min read ભારત સરકાર દ્વારા રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે.