ભરૂચ : પત્રકારોના પરિજનોને મળશે વિનામુલ્યે સારવાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજાયો
ગંભીર બીમારી સહિત મેડિકલ અને સર્જીકલ સારવાર જેવી 1800થી પણ વધુ બીમારીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.
ગંભીર બીમારી સહિત મેડિકલ અને સર્જીકલ સારવાર જેવી 1800થી પણ વધુ બીમારીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય ઉત્કર્ષ પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જિલ્લાને સંપૂર્ણપણે 100 ટકા સંતૃપ્ત…