પરિવારનું “ગૌરવ” : છોટાઉદેપુરની જન્મજાત અંધ યુવતી ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ ચેમ્પિયન બની
ઓડ ગામની જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની…