Featured સુરેન્દ્રનગર : સાયલાના કરાડીના સીમના રસ્તે રેતીમાં ફસાયેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો Jun 6, 2022 1 min read અજાણ્યો શખ્સ કાર મુકી નાસી છૂટ્યો : પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો