હિન્દી મુવી બેલ્ટમાં ‘કાર્તિકેય-2’ પછી હવે રોજેરોજ સરપ્રાઈઝ આપી રહી છે ‘કંતારા’
લાઈફ ટાઈમ કલેક્શન લગભગ 30 કરોડ થયું. કાર્તિકેય 2ની આ તેજીએ ઈન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી
લાઈફ ટાઈમ કલેક્શન લગભગ 30 કરોડ થયું. કાર્તિકેય 2ની આ તેજીએ ઈન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી
આ દિવસોમાં જ્યારે બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર સપાટ પડી રહી છે, ત્યારે પ્રાદેશિક ફિલ્મો અજાયબીઓ કરી રહી…