વડોદરા : ખંડેરાવ માર્કેટ નજીક ટ્રાફિકને નડતરરૂપ લારી-પથારાવાળાઓના દબાણો દૂર કરાતા વિરોધ…
ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના ખંડેરાવ માર્કેટના ફ્રુટના વેપારીઓએ આજે તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.