ભારતની તાકાતઃ ભારતીયોને બહાર કાઢવા ખાર્કિવમાં છ કલાક સુધી હુમલા રોકાયા, રશિયાએ યુદ્ધ અટકાવીને તક આપી
રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે છ કલાક સુધી હુમલા અટકાવ્યા હતા.
રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે છ કલાક સુધી હુમલા અટકાવ્યા હતા.
યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.