Featured ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું Jul 13, 2022 1 min read ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.