અમરેલી : શિયાળામાં ભાદરવાનો માહોલ, બે ઇંચથી વધારે વરસાદથી લાસા ગામમાં નદીઓ વહી
શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કમોસમી વરસાદ વરસી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો છે.