રાજકોટ : સ્માર્ટ સિટી વિસ્તારમાં ભવ્ય અટલ સરોવરને મનપાએ ખુલ્લું મુક્યું, લેસર-શો બન્યો આકર્ષણનું કેન્દ્ર
અટલ સરોવર અને ન્યુ રેસકોર્સ લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
અટલ સરોવર અને ન્યુ રેસકોર્સ લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું…