🔴 Breaking
ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !

Tag: <span>leopard</span>

અમરેલી : પૂજાપાદર ગામે માલધારીના વાડામાં દીપડો ત્રાટક્યો, 16 ઘેટા-બકરાના ઘટના સ્થળે મોત, 7 પશુ ઘાયલ

Jan 23, 2025 1 min read

દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા…

ભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો

Dec 25, 2024 1 min read

જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. બાદમાં વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને…

ભરૂચ : નેત્રંગ તાલુકાના વડપાન ગામે ભયનો માહોલ ફેલાવનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

Dec 24, 2024 1 min read

વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી  દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી…

અંકલેશ્વર: કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો

Dec 15, 2024 1 min read

કોસમડી ગામમાં બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું. જે બાદ દીપડાને પાંજરે પુરવા વનવિભાગે…

દીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો…

Nov 14, 2024 1 min read

સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય…

ભરૂચ : નેત્રંગના સાકવા ગામે મરઘીના ઝુંડ પર દીપડાનો હુમલો, જુઓ CCTV

Nov 11, 2024 1 min read

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે મરઘાં પર દીપડાના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા…

ભરૂચ: નેત્રંગના ઉમરખાડા ગામે દિપડો પાંજરે પુરાયો,થોડા દિવસ અગાઉ બકરાનું કર્યું હતું મારણ

Nov 9, 2024 1 min read

દિપડો દેખાયો હોવાના સ્થળે મારણ મુકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વનવિભાગની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી…

નેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો નજરે પડતા ફફડાટ

Nov 8, 2024 1 min read

દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ…

સુરત : માંડવીના ઉશ્કેર ગામે 7 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો, ભારે જહેમત બાદ ખૂંખાર દીપડો પાંજરે પુરાયો…

Oct 29, 2024 1 min read

મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર…

ભરૂચ: નેત્રંગના રાજાકુવા ગામે દીપડાના હુમલામાં 10 વર્ષની બાળકીનું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યું

Oct 29, 2024 1 min read

ભરૂચના નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાએ દશ વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.બાળકી બકરા…