અમેરિકામાં કિર્તીદાને છેડ્યું ‘લીલી લીંબડી રે…’ ગીત અને મહિલાઓએ કરી ડોલરની વર્ષા
એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મના ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.