ભરૂચ: અંકલેશ્વરમાં યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં રાજકોટના યુવાનનું ફાયરિંગ,પોલીસે ગુનો દાખલ કર્યો
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.