અંકલેશ્વર: સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી નંદુરબારથી ઝડપાયો,પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપાયો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપાયો હતો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિધર્મી યુવક દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે.