ગીર સોમનાથ : સુપાસી ગામે મહારાસના કલાકારોનું સન્માન કરવા “સ્મૃતિ મહોત્સવ” યોજાયો…
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.
સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે 37 હજાર આહીરાણીઓએ રાસની ભવ્ય રમઝટ…