ગીરસોમનાથ: ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું ઘણાને ભાજપમાં આવવું છે પણ..!
ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે.