ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુરત ખાતેથી ધરપકડ
પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડ્યો
પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડ્યો
ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો.
મોબાઈલ ચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ જેમાં 49 મોબાઈલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
અજાણ્યા મોબાઈલ ચોરોએ ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી 11 જેટલા મોબાઈલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે
શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો…
સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક…
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જેમાં મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ મિત્રની…
તારીખ-૧૮મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકટ રેસીડેન્સીના મકાન નંબર-૧૦ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
બન્ને લબરમૂછિયા અને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ બન્ને લબરમૂછિયાઓને પોલીસને હવાલે કર્યા
શહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રીના સમયે ધાબે સૂતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગેંગના સાગરિતોની રામોલ પોલીસે ધરપકડ…