અમદાવાદ: લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદે ઘમાકેદાર બેટિંગ કરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વરસાદે ઘમાકેદાર બેટિંગ કરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી તરફ…