મુલાયમ સિંહ યાદવને બચ્ચન પરિવાર ભૂલી શકશે નહીં, આજે પણ ખાસ છે મિત્રતાની વાતો
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.