Gujarat કચ્છ : રાપરના પૌરાણિક નાગેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણ કથા યોજાય Aug 19, 2021 1 min read લલીયાણાના અજયપ્રસાદ ગોર દ્વારા વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.