ગુજરાત સેલ્ફી બની જીવલેણ,દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન પાણીમાં ગરકાવ Jan 25, 2022 1 min read આજના મોબાઈલ ના યુગમાં સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે