ભરૂચ: રેલ્વે સ્ટેશન પર લહેરાયો 30 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ,જુઓ નવું નજરાણું
ભરૂચ રેલ્વે સ્ટેશન પર નિર્માણ પામેલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લેગ માસ્ટના સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું…