એન્ટરટેઇનમેન્ટ વિમલની નવી જાહેરાતમાં અક્ષય કુમારની એન્ટ્રી, વાયરલ થયા અક્ષય કુમારના ફની મીમ્સ Apr 17, 2022 1 min read વિમલ પાન મસાલાની દુનિયામાં શાહરૂખ ખાન બાદ હવે બોલિવૂડના ખેલાડીએ પણ એન્ટ્રી લીધી છે.