🔴 Breaking
ભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરીભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી

Tag: <span>occasion</span>

અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય

Apr 16, 2024 1 min read

અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ…

ભરૂચ : જંબુસર નગરના આંગણે ભીમ જન્મોત્સવ નિમિત્તે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલી યોજાય…

Apr 14, 2024 1 min read

જંબુસર નગરમાં વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં…

અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો…

Apr 14, 2024 1 min read

આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, બંદોબસ્ત બદલ મુસ્લિમ સમાજે માન્યો પોલીસનો આભાર…

Apr 11, 2024 1 min read

અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર : ચૈત્ર માસ નિમિત્તે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાયો…

Apr 9, 2024 1 min read

આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે,

અંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ

Apr 9, 2024 1 min read

ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું

વલસાડ : ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય, નાણાં મંત્રી કનુ દેસાઈ રહ્યા ઉપસ્થિત

Apr 6, 2024 1 min read

વલસાડ લોકસભા બેઠક ઉપર બન્ને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે, ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે.

અંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે

Mar 22, 2024 1 min read

હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.