પાટણ : શંખેશ્વર-પંચાસર માર્ગ પર 2 લક્ઝરી અને કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, 6 લોકો ઘાયલ…
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના સુંધામાતાના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવારને અકસ્માત નડ્યો હતો.