🔴 Breaking
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, એક અઠવાડિયામાં ચાંદી ₹14,730 અને સોનું ₹3,898 સસ્તુંસારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરોસોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, એક અઠવાડિયામાં ચાંદી ₹14,730 અને સોનું ₹3,898 સસ્તુંસારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરો

Tag: <span>organized</span>

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ITI દ્વારા જનજાગૃતી રેલી યોજાય, 2500થી વધુ તાલીમાર્થીઓ જોડાયા

May 4, 2024 1 min read

શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે બાઈક રેલી નિકળી,300થી વધુ શિક્ષકો જોડાયા

May 2, 2024 1 min read

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા…

અંકલેશ્વર: પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું કરાયુ આયોજન

Apr 30, 2024 1 min read

ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો…

પાટણ: ભાજપ દ્વારા જાહેરસભાનું કરવામાં આવ્યુ આયોજન, અલ્પેશ ઠાકોરે વિપક્ષ પર કર્યા પ્રહાર

Apr 28, 2024 1 min read

પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો…

ભરૂચ: 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી, શિક્ષણ વિભાગ દ્વારા કરાયુ સુચારુ આયોજન

Apr 28, 2024 1 min read

ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ…

અંકલેશ્વર: રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ યોજાયો.

Apr 27, 2024 1 min read

ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો જનજાગૃતિ કાર્યકમ, ગરમીથી રાહત મેળવવા-સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે તબીબોએ આપ્યું માર્ગદર્શન.

Apr 24, 2024 1 min read

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર: બાઇસીકલ ક્લબ દ્વારા રેવા સાયકલોકાર્નિવલ યોજાયો,600 સાયકલવીરો જોડાયા

Apr 21, 2024 1 min read

રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8 માં રેવા સાઇક્લોકાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું…

અંકલેશ્વર : UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવ યોજાયો, ઇનોવેશન-ક્રેએટિવિટી થીમ પર કૃતિઓ રજૂ કરાય

Apr 20, 2024 1 min read

ગડખોલ પાટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

Apr 18, 2024 1 min read

રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા…