🔴 Breaking
ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  

Tag: <span>paper leak</span>

ગુજરાતમાં પેપર લીકની ઘટનાથી શિક્ષણજગતમાં ખળભળાટ, BAMSના શલ્ય તંત્ર -1 નું પેપર લીક થયું હોવાની આશંકા

Jul 28, 2026 1 min read

દેશમાં NEET-UG ના પેપર લીકનો મામલો હજુ થાળે નથી પડ્યો ત્યારે ગુજરાતમાં પેપર લીકનો મામલો સામે આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી…

NEETપેપર લીક માફિયાઓ સામે કડક જોગવાઈ..! : મોદી કેબિનેટે પેપર લીક સુધારા બિલને મંજૂરી આપી…

Jul 24, 2026 1 min read

NEET પેપર લીકના વિરોધ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકે જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) અધિનિયમ, ૨૦૨૪ને મંજૂરી આપી…

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ-4ના પેપર લીક મામલે ABVPનો હલ્લાબોલ…

Apr 25, 2024 1 min read

સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ની પરીક્ષાના 3 પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાના આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી…

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની કરી ધરપકડ

Apr 6, 2023 1 min read

પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે.

ભાવનગર: પેપર લીક મામલે NSUI દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, કડક કાર્યવાહીની કરવામાં આવી માંગ

Apr 5, 2023 1 min read

ભાવનગર MKB યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર 6નું ફાઇનાન્સ અને એકાઉન્ટ-2નું પેપર લીક થતા NSUI દ્વારા મુખ્ય સૂત્રધારના ફોટાને બાળી…

ભાવનગર: પેપર લીક કાંડમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ, પોલીસ તપાસનો ધમધમાટ

Apr 5, 2023 1 min read

ચકચારી ભાવનાગર MKB યુનિવર્સિટી માં બીકોમ સેમેસ્ટર 6 ના પેપર લીકના મામલે પેપર કાંડમાં મુખ્ય સૂત્રધાર અને આરોપી…

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક,જંત્રીના દરમાં કોઈ ફેરફાર નહીં, પેપર લીક મામલે સરકાર લાવશે વિધેયક

Feb 7, 2023 1 min read

આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.

પેપર લીક મામલે તપાસમાં પોલીસ ભરતી કૌભાંડ ખુલ્યું ,ઓડિશામાં કર્યું હતું સેટિંગ

Feb 2, 2023 1 min read

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર…