ગુજરાત પેરામેડિકલ કોર્સીસ માટે પુનઃ શરૂ થશે રજિસ્ટ્રેશન, પ્રવેશ સમિતિ દ્વારા લેવાયો નિર્ણય.. Nov 11, 2021 1 min read કોર્સમાં ધો. 12 સાયન્સના બોર્ડ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ થાય છે.