સુરત: ચૂંટણીના સમયે કારમાંથી મળી આવ્યા રૂપિયા 75 લાખ રોકડા,પોલીસે 2 લોકોની કરી અટકાયત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો…