અંકલેશ્વર : લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી GIDC પોલીસ મથકની મુલાકાત, પોલીસની કામગીરી થયા વાકેફ…
લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા સેવા સેતુ એસપીસી અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા સેવા સેતુ એસપીસી અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
પાનોલી સ્થિત ધી સાર્વજનિક હાઈસ્કૂલ-પાનોલીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને એસપીસી અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.