ગાંધીનગર : કોરોનાથી મૃતકોને વળતરની માંગ સાથે કોંગ્રેસનો હોબાળો
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહયું છે. બે દિવસીય સત્રમાં સરકારને ઘેરવાની રણનિતિ…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી યોજાનારી આ ચૂંટણી પૂર્વે જ કોરોનાની બીજી લહેર ના કારણે ચૂંટણી મોકૂફ રાખવી પડી…
મીટિંગમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની ગેરહાજરી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતક ભાજપ નેતા મનાસ સાહાની તુલના મરેલા શ્વાન સાથે કરી
ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની રાજ્ય વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થયા બાદ દુષ્યંત પટેલના…
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે અને હેરોઇન…
અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે.…