પાટણ : રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ઉદઘાટન કરાયું…
રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.