🔴 Breaking
ભરૂચ: પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું વળતરમાં વધારાની માંગસુરત : મનપાની ઘોર બેદરકારી સામે પોલીસનું સરાહનીય કાર્ય,રિવરફ્રન્ટને પોલીસે માત્ર 5 કલાકમાં ચમકાવ્યોભરૂચ-નર્મદા જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓની પડતર પ્રશ્નો બાબતે અચોક્સ મુદ્દતની હડતાળઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈભરૂચ: મહિલા કોલેજ દ્વારા ઐતિહાસિક રાયચંદ દીપચંદલાઇબ્રેરી ખાતે સ્વચ્છતા અભિયાન- વાંચન જાગૃતિ કાર્યક્રમ યોજાયોનર્મદા :  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  નવા ભીલવશી ગામે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય સંવાદભરૂચ: ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં અનોખી રીતે ગણેશ મહોત્સવનું સમાપન, ડ્રમમા શ્રીજીની પ્રતિમાનું વિસર્જનભરૂચ: જંબુસરના ઉમરાગામે રામદેવપીર મહારાજનો 50મો નેજા મહોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં ભવિક ભક્તો જોડાયાભરૂચ: પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું વળતરમાં વધારાની માંગસુરત : મનપાની ઘોર બેદરકારી સામે પોલીસનું સરાહનીય કાર્ય,રિવરફ્રન્ટને પોલીસે માત્ર 5 કલાકમાં ચમકાવ્યોભરૂચ-નર્મદા જિલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓની પડતર પ્રશ્નો બાબતે અચોક્સ મુદ્દતની હડતાળઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈભરૂચ: મહિલા કોલેજ દ્વારા ઐતિહાસિક રાયચંદ દીપચંદલાઇબ્રેરી ખાતે સ્વચ્છતા અભિયાન- વાંચન જાગૃતિ કાર્યક્રમ યોજાયોનર્મદા :  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  નવા ભીલવશી ગામે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય સંવાદભરૂચ: ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં અનોખી રીતે ગણેશ મહોત્સવનું સમાપન, ડ્રમમા શ્રીજીની પ્રતિમાનું વિસર્જનભરૂચ: જંબુસરના ઉમરાગામે રામદેવપીર મહારાજનો 50મો નેજા મહોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં ભવિક ભક્તો જોડાયા

Tag: <span>raids</span>

ગીર સોમનાથ : ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, બે સંચાલકો અને બે દલાલોની ધરપકડ

Jun 20, 2022 1 min read

સાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

વડોદરામાં બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે IT વિભાગની તપાસ, જાણો સમગ્ર મામલો..

Jun 8, 2022 1 min read

જૂના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ અને હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની…

વડોદરા: નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું

Jun 8, 2022 1 min read

વડોદરાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર આયકર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે

સુરત : સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર ક્રાઇમ બ્રાંચના દરોડા, 4 સંચાલકો સહિત 5 ગ્રાહકોની ધરપકડ

May 23, 2022 1 min read

સુરત શહેરના પોષ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સ્પાની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હોવાની ચર્ચા ઉઠી હતી,

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સામે NIAની મોટી કાર્યવાહી, 20થી વધુ જગ્યાએ દરોડા

May 9, 2022 1 min read

NIAએ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સહિત કેટલાક હવાલા ઓપરેટરો સામે મોટી કાર્યવાહી કરી છે.

અંકલેશ્વર : નવી નગરીમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

Mar 24, 2022 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

અમદાવાદ : IT રેડ દરમ્યાન કરોડો રૂપિયા રોકડ અને દાગીના જપ્ત કર્યા,જાણો શું છે સમગ્ર મામલો..?

Feb 12, 2022 1 min read

અમદાવાદમાં બે દિવસથી ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલી રહ્યા છે. જેમાં જાણીતા બિલ્ડર શિવાલિક, શિલ્પ બિલ્ડર અને શારદા એસ્ટેટની…

અંકલેશ્વર : જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ

Dec 28, 2021 1 min read

અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જીન ફળિયામાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા…