ભરૂચ-દહેજ રેલ્વે કંપની BDR સેલના કર્મચારીઓની 10 દિવસથી ભૂખ હડતાળ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી આંદોલનકારીઓની મુલાકાત…
ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો..
ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો..
કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે તમામ કર્મચારીઓએ ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો