ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રણાની વરણી, કોંગી આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી થતા આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.