🔴 Breaking
મનીષા ભાનવાલાએ રચ્યો ઈતિહાસ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બનીCensus 2027ની તારીખો જાહેર: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દેશભરમાં વસ્તી ગણતરી હાથ ધરાશેએકતાનગરમાં PM મોદીએ કર્યું ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન, 15 નવેમ્બર સુધી દેશની સંસ્કૃતિની જોવા મળશે ઝલકભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત નબીપુર પોલીસ મથક ખાતે વિદ્યાર્થીઓ માટે ‘શસ્ત્ર પ્રદર્શન’ યોજાયું…ભરૂચ: નગર પાલિકાની સામાન્ય સભામાં ફરી તોફાની બની, શાસકો દિવાળી ટાણે દેવાળું ફૂંકી રહ્યા હોવાનો વિપક્ષનો આરોપભરૂચ: જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની જંબુસર ખાતે ઉજવણી, 1.70 લાખ જેટલા ખેડૂતોને યોજનાનો મળશે લાભઅંકલેશ્વર: વ્યાજખોરીના વિવાદમાં 65 તોલા સોનાના દાગીના પડાવી લેવાના કેસમાં આરોપીની ધરપકડ, રૂ. 8 લાખ સામે રૂ. 10 લાખ-દાગીના અને પ્લોટ પડાવ્યોભરૂચ કેજે પોલીટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષા અંગે ભારે અસંતોષ વિદ્યાર્થીઓની પ્રિન્સિપાલને સામૂહિક રજૂઆત કરીમનીષા ભાનવાલાએ રચ્યો ઈતિહાસ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બનીCensus 2027ની તારીખો જાહેર: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દેશભરમાં વસ્તી ગણતરી હાથ ધરાશેએકતાનગરમાં PM મોદીએ કર્યું ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન, 15 નવેમ્બર સુધી દેશની સંસ્કૃતિની જોવા મળશે ઝલકભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત નબીપુર પોલીસ મથક ખાતે વિદ્યાર્થીઓ માટે ‘શસ્ત્ર પ્રદર્શન’ યોજાયું…ભરૂચ: નગર પાલિકાની સામાન્ય સભામાં ફરી તોફાની બની, શાસકો દિવાળી ટાણે દેવાળું ફૂંકી રહ્યા હોવાનો વિપક્ષનો આરોપભરૂચ: જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની જંબુસર ખાતે ઉજવણી, 1.70 લાખ જેટલા ખેડૂતોને યોજનાનો મળશે લાભઅંકલેશ્વર: વ્યાજખોરીના વિવાદમાં 65 તોલા સોનાના દાગીના પડાવી લેવાના કેસમાં આરોપીની ધરપકડ, રૂ. 8 લાખ સામે રૂ. 10 લાખ-દાગીના અને પ્લોટ પડાવ્યોભરૂચ કેજે પોલીટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષા અંગે ભારે અસંતોષ વિદ્યાર્થીઓની પ્રિન્સિપાલને સામૂહિક રજૂઆત કરી

Tag: <span>robbery</span>

જુનાગઢ : મેંદરડાના રાજેસર ગામે ચપ્પુની અણીએ સોની વેપારી પાસેથી રૂ. 81.70 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ.

Feb 2, 2024 1 min read

રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ…

કચ્છ : બેન્ક કેશવાન ઉઠાંતરીમાં 2 કર્મચારીની સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો, 6 લૂંટારુઓની ધરપકડ…

Jan 19, 2024 1 min read

કચ્છ જિલ્લામાં બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ-રોકડની ચલાવનાર 3 શખ્સોની ધરપકડ…

Dec 29, 2023 1 min read

ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી…

બિહાર : બેંકમાંથી રૂ. 16 લાખની લૂંટ, SPએ પોલીસ ટીમ સાથે વોચ ગોઠવી, પાછળના દરવાજેથી લૂંટારુઓ ફરાર…

Dec 6, 2023 1 min read

સશસ્ત્ર લૂંટારાઓ બિહારના અરાહના નવાદા પોલીસ સ્ટેશન વિસ્તારના કતિરા મોર સ્થિત એક્સિસ બેંકમાં લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા.

ભરૂચ:ઝાડેશ્વરમાં વૃદ્ધાને બંધક બનાવી 50 હજારથી વધુની લૂંટના મામલામાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Nov 22, 2023 1 min read

એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર…

ભાવનગર : તળાજા અને રુવામાં થયેલ લાખોની લૂંટ તેમજ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ…

Nov 22, 2023 1 min read

તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

ભરૂચ: ઝાડેશ્વર ગામમાં લૂંટનો બનાવ, વૃધ્ધાને પલંગ સાથે બાંધી લૂંટારુઓ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર

Nov 21, 2023 1 min read

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને આંતરીને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી

Oct 31, 2023 1 min read

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે