અમરેલી : સમઢીયાળા ગામે તળાવમાં ડૂબી જતાં પિતા, પુત્ર અને પુત્રીનું મોત, પંથકમાં વ્યાપી અરેરાટી…
તળાવના પાણીમાં એક યુવાન તથા 2 બાળકો ડૂબી જઈ મોતને ભેટતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી