શૈલી સિંહએ વર્લ્ડ એથ્લેટિક્સમાં રચ્યો ઈતિહાસ, લાંબી કૂદમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ
ભારતીય ખેલાડી શૈલી સિંહે શાનદાર પ્રદર્શન કરીને અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે