શું મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે? શિંદે અને ઉદ્ધવ બે દિવસમાં કરશે મુલાકાત, શિવસેનાના નેતાના ટ્વીટથી રાજકીય હલચલ વધી
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે.