T20 વર્લ્ડ કપ, SL vs IRE : શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું
હોબાર્ટમાં રવિવારે (23 ઓક્ટોબર) આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની સામે 129 રનનો લક્ષ્યાંક આપ્યો હતો