સુરત : મનપાની બસમાં લોકોનો જીવના જોખમે મુસાફરી કરતો વધુ એક વિડિયો વાયરલ..!
શહેર તથા જીલ્લામાં મોતની મુસાફરીના અગાઉ પણ વિડીયો વાયરલ થયા છે. તેમ છતાં મનપા સુધારવાનું નામ નથી લેતી…