🔴 Breaking
અંકલેશ્વર: સારંગપુરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત, પેઇન કિલરના ઇન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યા હોવાનું અનુમાનઅંકલેશ્વર નગરપાલિકામાં વિવાદનો વંટોળ, ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરે માનસિક ત્રાસના આક્ષેપ સાથે આપ્યું રાજીનામુંભાવનગર : કુંભારવાડા વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી…અંકલેશ્વર: વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું પ્રસ્થાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતસુરતમાં 15,958 ઉમેદવારોની TAT’(S)ની મુખ્ય પરીક્ષા, અંતિમ ક્ષણોમાં પણ ઉમેદવારો તૈયારી કરતા જોવા મળ્યા…ભરૂચ: વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, આત્મીય હોલ ખાતે અભિવાદન સભા યોજાઈઅંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે તંત્ર સજ્જ: લાખો માઈભક્તોના સ્વાગત માટે મેડિકલ કેમ્પ, સેવા કેમ્પ અને સુરક્ષા વ્યવસ્થા તૈયારભરૂચ: નગર પાલિકા દ્વારા આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ  સેવાસેતુ કાર્યક્રમ યોજાશેઅંકલેશ્વર: સારંગપુરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત, પેઇન કિલરના ઇન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યા હોવાનું અનુમાનઅંકલેશ્વર નગરપાલિકામાં વિવાદનો વંટોળ, ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરે માનસિક ત્રાસના આક્ષેપ સાથે આપ્યું રાજીનામુંભાવનગર : કુંભારવાડા વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી…અંકલેશ્વર: વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું પ્રસ્થાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતસુરતમાં 15,958 ઉમેદવારોની TAT’(S)ની મુખ્ય પરીક્ષા, અંતિમ ક્ષણોમાં પણ ઉમેદવારો તૈયારી કરતા જોવા મળ્યા…ભરૂચ: વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, આત્મીય હોલ ખાતે અભિવાદન સભા યોજાઈઅંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે તંત્ર સજ્જ: લાખો માઈભક્તોના સ્વાગત માટે મેડિકલ કેમ્પ, સેવા કેમ્પ અને સુરક્ષા વ્યવસ્થા તૈયારભરૂચ: નગર પાલિકા દ્વારા આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ  સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

Tag: <span>SOG Bharuch</span>

ભરૂચ : નેત્રંગના અશનાવી ગામમાંથી SOG પોલીસે કર્યો ડીઝલ ચોરીનો પર્દાફાશ, રૂ. 1.41 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

Jan 31, 2025 1 min read

 નેત્રંગના અશનાવી ગામના પાદરે રહેતો ઈસમ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના…

ભરૂચ: SOGએ કારતુસ અને રાયફલ સાથે 2 મિત્રોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો

Nov 13, 2024 1 min read

બાતમી આધારે SOGએ તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6…

ભરૂચ: પોલીસે સિગરેટની સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો કર્યો પર્દાફાશ, રૂ.11.80 લાખની સિગરેટ સાથે 2 આરોપીની ધરપકડ

Oct 28, 2024 1 min read

ભરૂચ એસ.ઓ.જીએ માંડવા ટોલ પ્લાઝા પાસેથી સિગારેટની સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય રેકેટન ઝડપી પાડી ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો…

ભરૂચ: કેબલ બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલની ચોરી કરનાર યુવાન ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Oct 28, 2024 1 min read

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની…

અંકલેશ્વર: SOGએ જોખમી રીતે સ્ટોર કરાયેલ જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

Sep 13, 2024 1 min read

જીતાલી ગામ પાસે આવેલ કામધેનું ઈન્ડસ્ટ્રીટ એસ્ટેટ-૪ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં જ્વલનશીલ પ્રવાહી કેમીકલ સંતાડેલ છે તેવી પોલીસને…

ભરૂચ: SOGએ 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો કર્યો દાખલ, ભાડુઆત અંગેની નોંધણી કરાવી ન હતી

Sep 1, 2024 1 min read

ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તહેવારોના સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ…

ભરૂચ : સરકારી અનાજને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ

Sep 14, 2023 1 min read

ભરૂચ SOG પોલીસે ગેરકાયદેસર રીતે ભરેલા સરકારી અનાજના જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડી રૂ. 12 લાખથી વધુના મુદ્દામાલ…

ભરૂચ: SOG પોલીસે 14 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત 12.06 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા-પુરુષને ઝડપી પાડયા

Aug 29, 2023 1 min read

12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો

ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની SOGએ કરી ધરપકડ…

Jul 13, 2023 1 min read

ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો…

ભરૂચ : સરકારી ખાતરના બિનધિકૃત વેંચાણનો SOGએ કર્યો પર્દાફાશ, રૂ. 11.29 લાખના મુદ્દામાલ સાથે ઇસમની ધરપકડ

Feb 21, 2023 1 min read

આરોપી ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો