ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની SOGએ કરી ધરપકડ…
ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો…
ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો…
આરોપી ખાતરની ગુણમાં મીઠું મિક્સ કરી ઉદ્યોગોમાં સપ્લાય સાથે તેનું વેંચાણ કરતો હતો
સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું…
કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે સોહેલ હસનઅલી પટેલ અને સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે...