સોરઠવાસીઓની યાત્રા સુવિધામાં કરાયો વધારો, હવે દર સોમવારે જૂનાગઢથી બનારસની ટ્રેન દોડશે…!
શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થશે.