નર્મદા: રાજપીપળામાં શેરી ગરબાની ધૂમ, MLA ડો.દર્શના દેશમુખ પણ ગરબે ઘૂમ્યા
નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો
નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો
નર્મદા જિલ્લાના રાજપીપળાના શહેરમાં માઁ અંબાના ચોકમાં નોરતના પ્રથમ દિવસે શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ…